ગાંધીનગર: કામદારથી લઇને નામદાર તમામ લોકો માટે વર્ષ 2008થી શ્રીજી સાબુદાણાની ખિચડી પિરસતા પિતા-પુત્રની જોડી કિરીટભાઈ પટેલ અને કાનજીભાઈ પટેલ એક જ લાજવાબ સ્વાદની ફરાળી સહિત વિવિધ ખાદ્યવસ્તુઓની સાથે વેચે છે. લોકો તેમને ત્યાં મસાલેદાર છાસ પીવાનું ચુકતા નથી. શ્રીજી વાળાને ત્યાં સાબુદાણાની ખીચડી સહિત ટેસ્ટફુલ ખિચું તેમજ શ્રાવણ મહિનામાં સ્પેશિયલ ફરાળી વાનગીઓ બનાવે છે જેમ કે ફરાળી ગોટા, ફરાળી ખમણ, ફરાળી પતરા સાબુદાણાની સ્પેશિયલ ફરાળી ખીચડી પણ બનાવે છે. જો તમારે પણ ઉપવાસ હોય તો લાયન્સ ગરબા ગ્રાઉન્ડની સામે, સેક્ટર 11માં આવેલ શ્રીજીની ફરાળી વસ્તુઓ ખાવાનો એકવાર લ્હાવો લેજો અને શ્રીજી સાબુદાણાની ખીચડી ખાવાના ચુકતા નઇ. શ્રીજીની ખાદ્યવસ્તુઓ સોમવાર થી શનિવાર સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી મળે છે.
કિરીટભાઇ પટેલે mygandhinagar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કંઇક અલગ કરવાની તમન્ના સાથે વર્ષ 2008માં સેક્ટર-11 મારો સ્વાદિષ્ટ ફરાળી ખીચડી તેમજ ખીચું બનાવવાનો વેપાર ચાલુ કર્યો. પહેલા થોડો સંઘર્ષ કરવો પડ્યો પરંતુ ધીરે ધીરે નગરજનો અને ઓફિસ કર્મચારીઓને ખીચડી,ખીચું, ફરાળી ગોટા, પાત્રા અને ઢોકળા પસંદ આવ્યા. અમારી ફરાળી આઇટમ ગ્રાહકો વધુ પસંદ કરે છે અને એમના સાથ સહકારથી અમને અમારો માર્ગ મળી ગયો છે.
Nice work
Jordar bhai aa jodi hamesa khus rahe
I enjoy the efforts you have put in this, thanks for all
the great content.
Hello there! This article couldn’t be written any better!
Looking through this article reminds me of my previous roommate!
He constantly kept talking about this. I’ll send this
post to him. Pretty sure he will have a great read.
Many thanks for sharing!
After looking at a number of the blog posts on your website, I honestly like your technique of writing a blog.
I book marked it to my bookmark webpage list and will be checking back in the near
future. Please check out my website as well and
let me know how you feel.
Rattling fantastic visual appeal on this site, I’d rate it
10.