ગાંધીનગર: સં સ્કૃતિ કુંજ ખાતે દેશભરના વિવિધ પ્રાંતના લોકનૃત્યો સહિત ગુજરાતમાં રત્નો જેવા કલાકારો પણ પોતાની કળા પ્રદર્શિત કરી રહ્યાં છે. શનિવારે વસંતોત્સવમાં અમદાવાદની ક્રિષ્ના ડાન્સ એકેડમીના સ્થાપક રાધિકા મારફતિયાના ગૃપે “ગણેશ વંદના”ની મનમોહક પ્રસ્તુતિ કરી હતી.
પરંપરાગત વસ્ત્રો અને સામગ્રી સાથે સેમી ક્લાસિકલ શ્રેણીમાં આવતી આ કૃતિમાં ચિત્રકળા સાથે નૃત્યના ફ્યુઝનને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેને દર્શકો તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu