ગાંધીનગર : ગાંધીનગરના ઝુંડાલ ખાતે આવેલ મોનાર્ક ક્રિસ્ટલ સોસાયટીના રહીશો દ્વારા તાજેતરમાં બ્લડ પ્રેશર, સુગર , ઓક્સિજન તથા તાપમાન ચેક કરવા માટેના નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ, જેમાં સોસાયટીના ૪૦ રહીશોએ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.
આ સાથે સાથે સોસાયટી દ્વારા બલ્ડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો જેમાં મેયર હિતેશભાઈ મકવાણાએ રક્તદાન કર્યુ હતું. આ કેમ્પમાં મેયરની સાથે અન્ય 13 લોકોએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu