ગાંધીનગર : ગાંધીનગર સેકટર ૨૮ ખાતે આવેલા સમર્પણ એજ્યુકેશન એન્ડ રીસર્ચ કેમ્પસ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે એનસીસીના ૬૦૦ વિધાર્થીઓ હાજર રહ્યા હતા આ સાથે સમર્પણ એજ્યુકેશનના શાળાના બાળકો શાળાનો સ્ટાફ સાથે સમર્પણ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર આર્ટસ કોમર્સ અને સાયન્સના વિધાર્થી તેમજ તેનો સમગ્ર સ્ટાફ એમ એલ ટી, નર્સીગના બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર હાજરી આપી હતી
ભારતને યોગમાં વિશ્વ ગુરુ બનાવવા માટે સૌ કટીબદ્ધ થયાં હતાં આ વિશેષ પ્રસંગે યોગાચાર્ય કાનજીભાઈ બાવરી ઉપસ્થિત રહી યોગનું જીવન માં કેટલું મહત્વ છે તે સમજાવ્યું હતું દરેક ભારતીય યોગ કરશે સ્વસ્થ રહેશે તો ભારત વિશ્વમાં ઝડપથી હરણફાળ ભરી પ્રગતિ કરશે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu